Header Ads

Shree Maa Randal Chalisha In Gujarati Hararoj Karnese Aati hai Shukh Or Santati-શ્રી મા રાંદલ ચાલીશાગુજરાતીમા દરરોજ કરવાથી ઘરમાં આવે છે સુખ ને સંતતિ-By doing Shree Ma Randal Chalisha every day, happiness and progeny come into the house

શ્રી મા રાંદલ ચાલીશા દરરોજ કરવાથી ઘરમાં આવે છે સુખ ને સંતતિ-

જય શ્રી માં રાંદલ માં 
                    Shree Maa Randal Chalisha Hararoj Karnese Aati hai Shukh Or Santati-શ્રી મા રાંદલ ચાલીશા દરરોજ કરવાથી ઘરમાં આવે છે સુખ ને સંતતિ-By doing Shree Ma Randal Chalisha every day, happiness and progeny come into the house

આશીર્વાદ મેળવવા દૈનિક મા રાંદલ ચાલીસાના પાઠ કરો:
નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે મા રાંદલ ચાલીશાના રોજ પાઠ કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. હા, રાંદલ મિત્રોમાં સુખ અને સમૃદ્ધિની દેવી છે.  
Shree Maa Randal Chalisha Hararoj Karnese Aati hai Shukh Or Santati-શ્રી મા રાંદલ ચાલીશા દરરોજ કરવાથી ઘરમાં આવે છે સુખ ને સંતતિ-By doing Shree Ma Randal Chalisha every day, happiness and progeny come into the house

મા રાંદલ ચાલીસાના પાઠ કરીને ભક્તિ કેળવો.

મા રાંદલ ચાલીસાના દરરોજ પાઠ કરવાથી સુખ અને વિપુલતાનો માર્ગ ખુલશે. તમારો પરિવાર સુખ અને સફળતાથી ખીલશે.
Shree Maa Randal Chalisha Hararoj Karnese-શ્રી મા રાંદલ ચાલીશા દરરોજ કરવાથી-Shree Ma Randal Chalisha every day
મા રાંદલ ચાલીશા: આનંદ અને સંતતિની તમારી દૈનિક ચાવી છે.
દરરોજ મા રાંદલ ચાલીસાનો પાઠ કરીને પુષ્કળ સુખ અને સમૃદ્ધિને જાગૃત કરો. તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને ઉન્નતિ થશે.

માં રાંદલ ચાલીસા  કરવાથી શું ફાયદો થશે.

      નમસ્કાર મિત્રો અહીં પ્રસ્તુત છે ગુજરાતીમાં શ્રી માં રાંદલ ચાલીસા આ પાઠ દરરોજ કરવાથી તમારા ઘરમાં રહેશે સુખ અને સમૃદ્ધિ. સંતાન પ્રાપ્તતિઃ માટે પણ રાંદલ ચાલીસા કરો. માં રાંદલ એ સુખ અને સમૃદ્ધિ વારસાવે છે.
Shree Maa Randal Chalisha Hararoj Karnese-શ્રી મા રાંદલ ચાલીશા દરરોજ કરવાથી-Shree Ma Randal Chalisha every day

માં રાંદલ ચાલીસા ક્યારે કર્ર્વા જોઈએ. 

    મિત્રો આમ જોઈએ તો રાંદલ ચાલીસા દિવસમાં ગમે ત્યારે કરી શકો છો.
પરંતુ સાચો સમય જોઈએ તો સવારમાં સ્નાન કરી 05:00 વાગ્યા પછી અને સવારે 08:00 પહેલા કરવા જોઈએ. જે સૌથી સારો અને ઉચિત સમય કહેવાય છે. 
Shree Maa Randal Chalisha In Gujarati Hararoj Karnese Aati hai Shukh Or Santati-શ્રી મા રાંદલ ચાલીશાગુજરાતીમા દરરોજ કરવાથી ઘરમાં આવે છે સુખ ને સંતતિ-By doing Shree Ma Randal Chalisha every day, happiness and progeny come into the house

Shree Maa Randal Chalisha In Gujarati Hararoj Karnese Aati hai Shukh Or Santati-શ્રી મા રાંદલ ચાલીશાગુજરાતીમા દરરોજ કરવાથી ઘરમાં આવે છે સુખ ને સંતતિ-By doing Shree Ma Randal Chalisha every day, happiness and progeny come into the house

માં રાંદલ ચાલીસા ક્યાં અને કેવી રીતે કરવા કરવા જોઈએ 
   માં રાંદલ ચાલીસા તમારા ઘરમાં રહેલા મંદિર સામે મુખ રાખી કરી શકાય છે. વ્હેલી સવારે તમારા પૂજાના સમયે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્રો પહેરીને આસન પર બેસીને મંદિરમાં ભગવતી માં રાંદલનો અથવા રવિદેવ  (સૂર્યદેવ) અને માં રાંદલનો છબી (ફોટો) રાખી પૂર્વ દિશા તરફ મુખ રાખી કરવા જોઈએ.
 માં રાંદલ ચાલીસા કેટલીવાર કરવા જોઈએ.
     માં રાંદલ ચાલીસાના પાઠ 1 થી 7 વાર અને જો સમય હોય તો 9 વાર કે 18 વાર કરી શકાય. 1 વાર તો જરૂર કરવા જોઈએ.

      માં રાંદલ નાં આશિર્વાદ સદાય તમારા પર બની રહે 

Shree Maa Randal Chalisha Hararoj Karnese-શ્રી મા રાંદલ ચાલીશા દરરોજ કરવાથી-Shree Ma Randal Chalisha every day

In Gujarati Shree Maa Raanddal Chaalisha

         ગુજરાતીમા

શ્રી માં રાંદલ ચાલીસા   

:: દોહા  ::

ધર્મ      ધજાઓ   ફરફરે ઘોડા ખુંદી ગાય
અપંગો અંગને પામતા, અંધ દેખતા થાય
વાંજીયા  મેણા   ટાળતી દળવાની દાતાર
સતિયાના સત રાખતી અનંત માનો પાર
મનના      મનોરા     બળ     રાજા     પૂરે
ભવના     મેણા    રાણી     રાંદલ    ભાંગે

વંદુ ગજાનંદ વિઘ્ન હર, સરસ્વતી લાગુ પાય
   વાણી આપો શારદા, “માં રાંદલ ગુણ ગવાય “

શ્રી રાંદલ ચાલીસા 

નમુંરન્નાદે    ભાવથી,   કરજો   માં  સ્વીકાર.
નમુંજગદંબા માતને, જગની તારણ હાર.
નમું રવિ રાંદલ હોંશથી, દુખીયાના દાતાર.
નમું તુજને માં પ્રેમથી , કરજે તું ઉધ્ધાર.

જય રાંદલમાં જય મોરી માત,
ભજતા   રાંદલ   ટળતી ઘાત,
નમું    રન્નાદે   દુઃખ   હરનાર,
બાળક    વિનવે       વારંવાર,
તાત   તમારા    વિશ્વજ  કર્મા,
માત   તમારા   'રાણી'   ધર્મા,
સાન   થકી   સમજાવે સાર,
નામ   ધર્યું    'સજ્ઞા'  નિરધાર,
શક્તિથી    કરવાને       સાત,
ધરતી  પર   આવ્યા  છે માત,
 હતો   ત્યારે    ભયાનક   કાળ,
કોણ કોની લે ક્યા સંભાળ,
વાચાકીન     'સજ્ઞા'  ને  કાજ, 
 પુજ્ય   ભાવ જાગ્યો છે આજ,
 પશુ   પાલક  સૌ   લાડ    કરે,
 'સજ્ઞા'   સૌના  કષ્ટ હરે   હરે,
 વુષ્ટી    કીધી        અપરંપાર,
 રઘુંન    ભક્તને  કષ્ટ  લગાડ,
 પરચાથી     પૂજાણા     માત,
 રાંદલ  બન્યા  જગ વિખ્યાત,
 અંધ  વૃધ્ધને   આપી   આંખ,
 તે   નર પામ્યો  જાણે   પાંખ,
 રક્તાપીતની    વૃધ્ધા   રોગી,
 તેને    પળમાં  કરી   નીરોગી,
 કીધો     છે   દળવામાં   વાસ,
 પૂરી   કીધી   સૌ   ની   આશ,
 કાળ      કાળની  રીતે   જાય, 
 'સજ્ઞા'   રાંદલ  થઇ     પૂજાય,
 રાંદલના       પરચા      પંકાય,
 સૂર્ય  દેવ    પણ મોહીત  થાય,
 પતિ  પત્ની  રવિ  રાંદલ  થાય,
 દેવો    સઘળાં    બહુ  હરખાય,
 પતિવ્રતા      છે        રાંદલનાર,
 ભૂખ      દુઃખનો    વેઠે      ભાર,
 રાંદલ   વિનવે   સ્વામી  દયાળ,
 સાકર   જળથી   બનો   કૃપાળ,
 રવિ   કહે    હું    છુ       લાચાર,
 કારણ      જગના   પાલન  હાર,
 કરી     કસોટી     પામ્યા   શાપ,
 કરે         હૃદયમાં      પશ્વાતાપ,
 તેજ     પતિના સહન    ન  થાય,
 રાંદલમાં        મનમાં       મુંજાય,
 નિજ   છાયા કૃતિ  રચના   થાય,
 સતિ     પિતા  ઘેર પાછા    જાય,
 જાણી   વાત    થયો      આઘાત,
 ખિન્ન  થય   છે      રાંદલ     તાત,
 તાત  કહે  એ       સુશીલ     નાર,
 છોડે  ના જે       નિજ     ભરથાર,
 ભૂલ   પોતાની     પામ્યા     સતિ,
 ખેદ     થય છે     દિલમાં    અતિ,
 મૃત્યુ       લોકની    લીધી     વાટ,
 શમાવાવાને     દિલની     ઉચાટ,
 ઘોડી      રૂપ      ધર્યું      તત્કાલ,
 તપસ્વીની     થઈ  ટાળી    જાળ,
 છાયાનો       પણ ખુલ્યો      ભેદ,
  જાણી  થયો     રવિરાજને    ખેદ,
  પ્રાયશ્વિત     કરવાને          કાજ,
   શ્વસુર     ગૃહે  આવ્યા  રવિરાજ,
    અધિક    તેજને     સમતલ   કીધું,
    અશ્વતણું     રુપ    ધારી     લીધું,
    આવ્યા    છે  'રાંદલ'     ની પાસ,
    ઉભરા  કરે     છે   'ભૂ'   પરવાસ,
    અશ્વ  અશ્વની    રુપ      અપાર,
    પૃથ્વી   ઉપર      કર્યો     વિહાર,
     સૂર્ય      લોકના   સુખ     અપાર,
     રાંદલ    કરે   મનમાંરે      વિચાર,
      પૃથ્વી પર    થયું   સ્વામી  મિલન,
       ઋણ  ચૂકવવા     આતુર       મન,
       ભૂ    પર    કીધો   માં    એ   વાસ,
       તેનો       છે    અમર     ઈતીહાસ,
       ખોળાનો     ખુંદનાર        દેનારી,
       તુજ   પર    જાઉં    વારી     વારી,
       અલુણ   તપ  થાય   માન   માન્યું,
       સિમંત,  ઉપવિત, લગ્ન   શુભકામ,
        પૂજે   રાંદલ    સુખ    સંતતિ પામે,
        ઇલોરગઢ   શુભ    શીતળ     ધામે,
        સવંત    વીસ    ચુમાલીસ     નામે,
        માંરાંદલ   ચાલીસા      જો    જે કોઈ ગાય,
        ઉપનામે    રાંદલ આનંદ  કહેવાય,
        બેનીને       દે       માતા       ભાત,
        નમું   નમું     હું     રાંદલ     માતને,
        'રાંદલ'     તેડે         જે      નરનાર,
        તેના દુ:ખ    દુર    કરે     માં રાંદલ,
         ભાવ થકી  રાંદલ  ચાલીસા   કરશે,
         તેના    દુખડા    માં    રાંદલ  હરશે,
           ભૂલચૂક       માડી      માફ       કરો, 
          નમું      તમોને          કષ્ટ        હરો,
મનસ અગન કરવાને શમન,
રવિ      રાંદલ   ધર    ધ્યાન,
ઈચ્છીત    ફળ   તે   આપશે,
નવલની   વધે જ્ઞાન ને શાન,

બોલો  રાંદલ  માતકી    જય.

Shree Maa Randal Chalisha Hararoj Karnese Aati hai Shukh Or Santati-શ્રી મા રાંદલ ચાલીશા દરરોજ કરવાથી ઘરમાં આવે છે સુખ ને સંતતિ-By doing Shree Ma Randal Chalisha every day, happiness and progeny come into the house

FAQ. Fiquonty Ask Question: For Raandal Chalisaa

1.માં રાંદલ ચાલીસા કરવાથી શું ફાયદો થશે.?

      નમસ્કાર મિત્રો અહીં પ્રસ્તુત છે ગુજરાતીમાં શ્રી માં રાંદલ ચાલીસા આ પાઠ દરરોજ કરવાથી તમારા ઘરમાં રહેશે સુખ અને સમૃદ્ધિ. સંતાન પ્રાપ્તતિઃ માટે પણ રાંદલ ચાલીસા કરો. માં રાંદલ એ સુખ અને સમૃદ્ધિ વારસાવે છે.

2.માં રાંદલ ચાલીસા ક્યારે કર્ર્વા જોઈએ. ?

    મિત્રો આમ જોઈએ તો રાંદલ ચાલીસા દિવસમાં ગમે ત્યારે કરી શકો છો.

પરંતુ સાચો સમય જોઈએ તો સવારમાં સ્નાન કરી 05:00 વાગ્યા પછી અને સવારે 08:00 પહેલા કરવા જોઈએ. જે સૌથી સારો અને ઉચિત સમય કહેવાય છે. 

3. માં રાંદલ ચાલીસા ક્યાં અને કેવી રીતે કરવા કરવા જોઈએ ?

   માં રાંદલ ચાલીસા તમારા ઘરમાં રહેલા મંદિર સામે મુખ રાખી કરી શકાય છે. વ્હેલી સવારે તમારા પૂજાના સમયે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્રો પહેરીને આસન પર બેસીને મંદિરમાં ભગવતી માં રાંદલનો અથવા રવિદેવ  (સૂર્યદેવ) અને માં રાંદલનો છબી (ફોટો) રાખી પૂર્વ દિશા તરફ મુખ રાખી કરવા જોઈએ.

4.   4. માં રાંદલ ચાલીસા કેટલીવાર કરવા જોઈએ.?

     માં રાંદલ ચાલીસાના પાઠ 1 થી 7 વાર અને જો સમય હોય તો 9 વાર કે 18 વાર કરી શકાય. 1 વાર તો જરૂર કરવા જોઈએ.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments