Header Ads

૨૦૨૪ ફાધર્સ ડે

ફાધરનો ડે 
મિત્રો આપણે ઘણી વાત વિચારતા હોઈએ છીએ કે અને એકબીજાને કહેતા હોઈએ છીએ કે આજે ક્યો દિવસ છે? આજે શું છે? આજે ક્યો તહેવાર છે? કોઈ ખાસ દિવસ છે આજે? આમ તો ઘણા દિવસ મનાવાય છે. અરે! ચોકલેટ દિવસ પણ 4 ઓગષ્ટએ મનાવાય છે, આંતરરાષ્ટ્રીય પબ્લિક દિવસ, માતા દિવસ, સ્વતંત્રતા દિવસ, પ્રજાસતાક દિવસ, વેલેનટાઈન ડે વગેરે દિવસો મનાવાય છે. પણ યાદ રાખજો તારીખ 20 જૂને પિતાનો દિવસ તરીકે મનાવાય છે. આ દિવસે હું આપને પિતા વિષે થોડું કહેવા માંગુ છું વિચારો પિતા વિના જીવન કેવું લાગે છે તે જેના પિતા નથી તેને પૂછી જો જો પિતાનો દરજ્જો કુટુંબમાં સૌથી ઊંચો અને બહુ મહત્વનો આપવામાં આવ્યો છે.
૨૦૨૧ ફાધર્સ ડે
 તે પિતાનું તમારા જીવનમાં તમારા દરેક કાર્યમાં તમારી સફળતામાં તમારી પ્રગતિમાં તેમનું યોગદાન કેવું છે તે વિષે વિચાર કરજો. તમારા જન્મથી લઈને તમારા ઉછેર કરવામાં તમને બાળપણમાં લાડ લડાવવામાં તમારે જે વસ્તુ જોઈએ તે તમને લાવી આપવામાં તમારા સારા ઉછેર કરવા માટે દિવસ-રાત કેટલી મહેનત કરે છે. પિતા હોય તો સારા સારા રમકડાં લાવી આપે, સારું સારું ખાવાનું લાવી આપે, તમને ભણાવવામાં બનતી શક્તિથી મદદ કરે, ફરવા લઇ જાય, મનગમતા કપડાં લઇ દે છે, તમારી બધી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. પિતા એક એવી વ્યક્તિ છે કે તમારી બધી જરૂરિયાતો પુરી કરે છે. તમારા ભણતરમાં ખુબ ઉત્સુક હોય છે કે તમે ખુબ ભણો અને મોટા માણસ થાઓ તે તમને ભણાવવામાં ખુબ મહેનત કરે છે. બીજા બધા દિવસો ઉજવીએ છીએ તો પિતાનો દિવસ પણ ઉજવવો જોઈએ છે એવું મને લાગે છે. અને એટલે જ તો વિશ્વમાં 20 જૂને પિતાનો દિવસ તરીકે મનાવવામાં આવે છે. ફાધર્સ ડેની સ્થાપના 1910 માં વાઇએમસીએ ખાતે વોશિંગ્ટનના સ્પોકેનમાં કરવામાં આવી હતી, જેનો જન્મ અરકાનસાસમાં જન્મેલો સોનોરા સ્માર્ટ ડોડ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારથી પિતા દિવસ ઉજવવામાં આવે છે.

શા માટે પિતાનો દિવસ માનવામાં આવે છે
આપણા જીવનનું જીવન જીવવા માટે ભરણપોષણની જવાબદારી ભાર માથે લઈને પૂર્ણ કરે છે તેના વિષે કશું લખાતું નથી કોઈ આ માટે ક્યારેય કોઈ બોલાતું નથી.  માતા બધાની સામે રડી શકે છે પરંતુ બધા સુઈ જાય પછી રાત્રે તકીયામાં મોઢું છુપાવીને રડી લે છે તે પિતા હોય છે. પોતાના માતા પિતાનું મૃત્યુ થાય ત્યારે પિતા રડતો નથી કારણકે તેમને બધાને બ્હેનને નાના ભાઈને આધાર છે. વ્યવસાય-વેપાર કરતા હોય કે મજૂરીકામ કરતા હોય કે નોકરી કરતા હોય જ્યારે બીમાર પડે ત્યારે ડોકટર જો એક મહિનાનો આરામ  કહે તો એ એવી ચિંતામાં લાગી જાય છે કે દીકરા અને દીકરીના શિક્ષણ કે લગ્નઃ નું બાકી હોય તો ઘરમાં બીજી આવકનું સાધન નથી હોતું.
પિતા ઘરનું એવું અસ્તિત્વ છે કે  આંખ ઉંચી  કોઈ શકતું નથી. માતાનું અસ્તિત્વ પિતાને લીધે જ અર્થ મળે છે. આવક ઓછી હોય તો પણ દીકરાને ગમેતેમ કરીને પિતા દીકરાને એન્જિનિરીંગ કે મેડીકલમાં પ્રવેશ જરૂર અપાવવા મહેનત  કરશે.એટલે જ સંતાનો તમે પણ પિતાએ પોકેટમની મોકલતા હોય તો તેનો પાર્ટીમાં કે મોજશોખમાં ઉડાવતા નહીં. તેમની કદર કરી અભ્યાસમાં ઉપયોગ કરજો. ઘરના સારા પ્રસંગે કોઈ પણ જતા હોય છે પરંતુ કોઈના મરણના પ્રસંગે તો પિતાએ જ  છે.પરંતુ પિતાનું મહત્વ ક્યારે સમજાય જેમના પિતા બાળપણમાં મૃત્યુ પામ્યા હોય તેને સમજાય છે એક એક વસ્તુ માટે તરસવું પડે છે. તેમને જવાબદારી નાની ઉંમરમાં જ ઉપાડવી પડે છે.
ફાધર્સ ડે તમને કેવી રીતે સારો પ્રેમી બનાવે છે
પપ્પા ક્યારેય બતાવતા નથી કે તેઓ પોતાના સંતાનોને કેટલૂં પ્રેમ કર છે. પિતા પોતાના સંતાનોને બાળપણમાં ખમ્ભા ઉપર બેસાડીને જ્યારે ફરવા લઇ જાય છે તેને યાદ કરતા આનંદ  થાય છે કે પિતા મને કેટલી લાગણી કેટલો પ્રેમ કરે છે મને પિતા પાર એટલો વિશ્વાસ છે કે તે બાળપણમાં હવામાં ઉછાળીને જયારે નીચે આવું ત્યારે મને પકડી જ લેશે અને  દેતા નથી. ઈશ્વર વિષે વાત કરીએ તો ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે પરંતુ પિતા તો ફક્ત સુખ અને ખુશી જ આપે છે. 
ફાધર્સ ડે વિશેની 13 બાબતો તમારા બાળકો તમને જાણવા માંગતા નથી
પુત્રએ પણ કહેવું જોઈએ કે પપ્પા તમે જ મારા ખરા મિત્ર છો. પરંતુ જે પિતા પોતાના  સમજે છે તે જ પિતા સમજદાર છે. એક પિતા એકસો શિક્ષકોની જેટલા સમાન છે. આ વાત યાદ રાખજો જેથી ભવિષ્યમાં એવું કહેવાનો સમય ન આવે કે પિતા તમે તો સાચા હતા પરંતુ હું જ તમને સમજી શક્યો. પિતા સંતાન માટે હંમેશા નો 1 હીરો હોય છે. દરેક સંતાનોની એવી ઈચ્છા હોવી જોઈએ કે મારા પિતા હંમેશા ફૂલોની જે ખુબ હસતા રહે. મુશ્કેલીમાં હંમેશા સાથે ઉભા રહેતા સંતાનોની ભૂલોને માટે હંમેશા લડતા રહેતા તે પિતા છે. તેઓ વધતા તો પણ પ્રેમથી, સપના સંતાનોના છે તો તેને માટે દિશા આપનાર એ પિતા છે. પિતા પોતાના સંતાનોને છાયામાં રાખીને પોતે તડકામાં ઉભા રહે છે તે પિતા છે. દીકરો હોય કે દીકરી બચ્ચાં પપ્પા પપ્પા કહેતા દોડે છે અને તેમની પાસે પોતાની જરૂરિયાતો માંગે છે અને પપ્પા જ તે પુરી કરે છે અને તે પણ હસતા હસતા અને ખુશીથી. પિતા દરેક કરચલીઓ છુપાવીને હસતા અને  હસાવતા રહેતા. તેવા પિતાને રાખજો તમારા ઘરમાં અને હંમેશા રાખો હૃદયમાં. પિતા છે તો બજારના બધા રમકડાં મળવાની આશ છે 

જ્યાં આવતા પાંચ વર્ષોમાં ફાધર્સ ડે મથાળું છે
૨૦૨3 ફાધર્સ ડે


    એટલે કહેવાનું એ કે પિતા તમારા માટે આટલું બધું કરતા હોય તો તમારી પણ ફરજ છે કે તમારે પણ પિતાને ખુશ કરવા કઈંક કેવું જોઈએ. પિતા દિવસે તમે તેમને કંઈક ભેંટ આપો અથવા કોઈ સરસ મજાનું ભેટકાર્ડ આપો. તેમને પણ ખુબ આનંદ થાય એવું કઈંક કરવું જોઈએ. તમે વચન આપો કે તેણે તમારે માટે જે જે સપના જોયા છે તે હું પુરા કરવા માટે અમે ખુબ મહેનત કરીશું. યુવા વયના પુત્ર હો તો કોઈ એક કામ એવું કરો કે તમારા પિતાને ખુબ જ આનંદ થાય અને તમારી ભૂતકાળની બધી જ ભૂલો ભૂલીને તમને આનંદથી ગળે લગાડી દે. પરંતુ આ આજના દિવસ માટે નહિ પણ હમેંશાં સખત અને કડક સ્વભાવના લાગતા પિતા અંદરથી કેવા નરમ અને ગુલાબ જેવા છે. આ વાત જીવનમાં હમેંશાં યાદ રાખજો. પિતા પોતાના વિષે ઓછું વિચારે છે પરંતુ પોતાના બાળકો વિષે વધુ વિચાર કરતા હોય છે. બીજા બધા તમારી ભૂલ અને નબળાઈ જોઈને રાજી થશે પરંતુ પિતા એક એવી વ્યક્તિ છે જે તમારા આ વાતથી દુઃખી થશે અને દિલાસો આપશે અને તમારા કાર્યને સુધારી લેવાનું કહેશે. હમેંશા ખુશ અને  રહેવાનું કહેશે. તો મિત્રો તારીખ 20 જૂન, 2021એ પિતાનો દિવસ છે તે ભૂલતા નહીં યાદ રાખજો. હેપી પિતાદિવસ.
આભાર તમારો


No comments